ઇગ્લીશ દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ઇગ્લીશ દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
Spread the love

ઇગ્લીશ દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશનના પાર્ટ સી- ગુ.ર.ન. ૧૧૧૯૮૦૫૩૨૧૦૭૫૪/૨૦૨૧ પ્રોહીબીશન કલમ ૬૫એઇ, ૧૧૬બી, વિગેરે ગુન્હાના કામે *નાસતા ફરતા આરોપી કનકસિંહ ઉર્ફે કાળુભાઇ જોધાભાઇ ગોહિલ રહે. જુના પાદર ગામ તા.જેસર જી.ભાવનગર*વાળાને તેના ઘર પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી, જેસર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલ તથા રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.
રીપોર્ટ સતાર મેતર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!