અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનું યુવા સંમેલન યુવા પ્રમુખ શરીફ કાનુગા ની આગેવાની મા યોજાયો

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનું યુવા સંમેલન યુવા પ્રમુખ શરીફ કાનુગા ની આગેવાની મા યોજાયો
500 થી વધુ યુવાઓ આ કાર્યક્રમ માં હાજરી આપી
જેમાં આવનારદિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું,
જે પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પરિમલસિંહ રાણા, સુલેમાન પટેલ, વલ્લભ પટેલ, શેરખાન પઠાણ, શહેર પ્રમુખ જગતસિંહ વાસાદિયા, તાલુકા પ્રમુખ દેવેંદ્ર ઉપાધ્યાય, ભુપેન્દ્ર જાણી, ઇકબાલ ગોરી,ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાલા, ઈમ્તિયાઝ બાણવા, શૈલેષ મોદી, કાર્તિક પટેલ, મુકેશ વસાવા, અંજના બેન પરમાર,પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ વિગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.