અમદાવાદ.એલ.જે યુનિવર્સિટી ના વિધાર્થીથી એ અનાથ બાળકોને ફિલ્મ બતાવી અનોખી ઉજવણી કરી

અમદાવાદ.એલ.જે યુનિવર્સિટી ના વિધાર્થીથી એ અનાથ બાળકોને ફિલ્મ બતાવી અનોખી ઉજવણી કરી
Spread the love

અમદાવાદ.એલ.જે યુનિવર્સિટી ના વિધાર્થીથી એ ૫૦ અનાથ બાળકોને “૮૩” ફિલ્મ થિયેટર માં બતાવી ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ.એલ.જે યુનિવર્સિટી ના વિધાર્થીથીઓ દ્વારા ૫૦ અનાથ બાળકોને “૮૩” ફિલ્મ થિયેટર માં બતાવી ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણીકરવામાં આવી.એલ. જે યુનિવર્સિટી ના એલ. જે યુથ સેન્ટર ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડિસેમ્બર ની અનોખી ઉજવણી કરવામાં આવી. સરસ્વતીઆશ્રમશાળા ના ૫૦ અનાથ બાળકોને ૮૩ મૂવી બતાવને ૩૧ ની અનોખી ઉજવણી કરી. આ બાળકો માટે થિયેટર માં મૂવી જોવાનો આ પહેલો અનુભવ હતો. બધા બાળકો ખૂબ.ખુશ થયા હતા. યુથ સેનટર ના યુવાનો દ્વારા કરવામાં આઆવેલી આ સેવાકીય પ્રવૃત્તિ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-4801.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!