પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની મિટીંગ મળી હતી

પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની મિટીંગ મળી હતી
Spread the love

પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની મિટીંગ મળી હતી.

જેમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ વઢવાણા, ઉપપ્રમુખ તરીકે દિપકભાઈ પઢીયાર ની વરણી‌..

પ્રાચી તીર્થ.. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની મિટીંગ મળી હતી જેમાં આ મિટિંગમાં સમાજમાં સ્વચ્છતા અભિયાન, બેટી પઢાવો, બેટી બચાવો વ્યક્તિગત લગ્ન માં મા થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને આ પૈસા શિક્ષણ અને પરિવારના વિકાસમાં વાપરવા તથા આર્થિક પરિસ્થિતિ નબળી ધરાવતા પરિવારને મદદરૂપ થવું તથા સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરવી, વ્યસનમુક્તિ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તથા પ્રમુખ તરીકે 35 વર્ષથી સેવા આપતાં હરિભાઈ લાલજીભાઈ વઢવાણા વય મર્યાદાને કારણે સ્વેચ્છાએ નિવૃત્તિ તા તેની જગ્યાએ નવા પ્રમુખ તરીકે જગદીશભાઈ લખમણભાઇવઢવાણા ની વરણી કરવામાં આવી હતી તથા ઉપ-પ્રમુખ તરીકે દિપકભાઈ જગજીવનભાઈ ની વરણી કરવામાં આવી હતી આ મિટિંગમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ :  શૈલેષ વાળા પ્રાચી તીર્થ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!