પ્રાચી તીર્થ મા ભર શિયાળે ચોમાસું જામ્યું.

પ્રાચી તીર્થ મા ભર શિયાળે ચોમાસું જામ્યું..
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો બપોર પછી મન મૂકીને મેઘરાજા વસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ