રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ અંતર્ગત વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ

રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ અંતર્ગત વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ
Spread the love

રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ ઈસ્ટ ઝોનમાં પેડક રોડ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ.

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા.૧૫-૧-૨૦૨૨ના રોજ ઈસ્ટ ઝોનમાં પેડક રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા-વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા કચરાપેટી ન રાખતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડનં.૫ તથા ૬માં સમાવિષ્ટ પેડક રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૮ સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજે ૯૧૦.૦૦ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. (૧) અમિત ફુટવેર છાપરાનું બાંધકામ (૨) વત્સલ સેલ્યુલર છાપરાનું બાંધકામ (૩) ગુડલક ઈલેકટ્રીક છાપરાનું બાંધકામ (૪) પૂજન મેડિકલ સ્ટોર છાપરાનું બાંધકામ (૫) પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર છાપરાનું બાંધકામ (૬) પટેલ સોપારી સેન્ટર છાપરાનું બાંધકામ (૭) શ્રીજી ગાઠીયા છાપરાનું બાંધકામ (૮) કુમકુમ ગીફ્ટ શોપ છાપરાનું બાંધકામ (૯) શિવશક્તિ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ (૧૦) બજરંગ પ્રોવિઝન સ્ટોર છાપરાનું બાંધકામ (૧૧) પટેલ ખમણ છાપરાનું બાંધકામ (૧૨) પટેલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર છાપરાનું બાંધકામ (૧૩) ભોજલ કલીનીક છાપરાનું બાંધકામ (૧૪) અમુલ સેલ્સ એજન્સી છાપરાનું બાંધકામ (૧૫) કનૈયા ટી સ્ટોલ ડીલાઈટ પાન છાપરાનું બાંધકામ (૧૬) ગાત્રાળ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ (૧૭) શક્તિ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ (૧૮) માં સિઘોઈ હોટેલ છાપરાનું બાંધકામ (૧૯) આશાપુરા સેલ્સ એજન્સી છાપરાનું બાંધકામ (૨૦) ખોડીયાર ટી સ્ટોલ છાપરાનું બાંધકામ (૨૧) એ-વન ઓપ્ટીકલ્સ છાપરાનું બાંધકામ (૨૨) પોપ્યુલર ફૂટવેર છાપરાનું બાંધકામ (૨૩) વાઈબ્રન્ટ હેર સલુન છાપરાનું બાંધકામ (૨૪) ખોડલ મોબાઈલ એસસરીઝ છાપરાનું બાંધકામ (૨૫) વિશાલ શુઝ છાપરાનું બાંધકામ (૨૬) શિવાલય પાન છાપરાનું બાંધકામ (૨૭ ) ડીલક્સ પાન છાપરાનું બાંધકામ (૨૮) મોમાઈ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ (ટેક્સ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત વેરા વસુલ શાખા દ્વારા પેડક રોડ ખાતેથી ૬૨ આસામીઓ પાસેથી ૨૧ લાખ ૬૩ હજાર વેરાની વસુલાત કરેવામાં આવેલ તેમજ વોર્ડનં.૫માં ૨ અને વોર્ડનં.૬ માં ૬ મિલકતોને સીલ કરવામાં આવેલ. (ફૂડ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત FSSA-2006 અન્વયે દૂધ તથા મીઠા માવા ના સર્વેલન્સ નમૂના ૪ લેવાયેલ. વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૭ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તેમજ ૭ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક સ્થળ પર નાશ કરેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ સર્વેલન્સ નમૂના લેવામાં આવેલ (૧) મિક્સ દૂધ (લુઝ) સ્થળ. શ્રી રામ ડેરી ફાર્મ પેડક રોડ (૨) મીઠો માવો (લુઝ) સ્થળ. પ્રભાત ડેરી ફાર્મ પેડક રોડ (૩) મીઠો માવો (લુઝ) સ્થળ. રાધેશ્યામ ડેરી ફાર્મ પેડક રોડ (૪) મિક્સ દૂધ (લુઝ) સ્થળ. આશાપુરા ડેરી ફાર્મ પેડક રોડ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણીની વિગત ફૂડ વિભાગ દ્વારા તા.૧૫/૧/૨૦૨૨ ના રોજ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ (૧) ક્રીશવ ફૂડ ઝોન વાસી રાઈસ, બ્રેડ, ચટણી-ગ્રેવી, બગડેલી ડુંગળી, બટેટા, ટામેટાં કુલ ૭ કી.ગ્રાં. સ્થળ પર નાશ. તથા હાયજીન બાબતે નોટિસ (૨) શ્રી રામ ડેરી ફાર્મ લાયસન્સ બાબતે નોટીસ (૩) સત સાહેબજી ખમણ હાઉસ લાયસન્સ બાબતે નોટીસ (૪) ભવાની ડેરી (શીતલ પાર્લર) લાયસન્સ બાબતે નોટીસ (૫) યુવરાજ પાઉંભાજી લાયસન્સ બાબતે નોટીસ (૬) આશાપુરા ડેરી ફાર્મ લાયસન્સ બાબતે નોટીસ (૭) સંજીવની મેડિકલ સ્ટોર્સ લાયસન્સ બાબતે નોટીસ આપેલ તથા (૮) લાપીનોજ પિઝા (૯) પટેલ ડેરી એન્ડ આઇસક્રીમ (૧૦) સની પાજી દા ધાબા (૧૧) જીલ આઇસક્રીમ (૧૨) પ્રભાત ડેરી ફાર્મ (૧૩) રાધેશ્યામ ડેરી ફાર્મ (૧૪) શ્રી હરિ મેડિકલ (૧૫) ઓમ ડિલક્ષ પાન (૧૬) નટરાજ એજન્સી (૧૭) સત્ય પ્રોવિજન સ્ટોર (૧૮) પારસ ફાર્મસી (૧૯) ગણેશ મદ્રાસ કાફે (૨૦) બજરંગ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર (૨૧) સદગુરુ આઇસક્રીમ પાર્લર (૨૨) વિષ્ણુ ખમણ (૨૩) સીતારામ એન્ટરપ્રાઇસ (૨૪) પટેલ કેક શોપ (કેક એન જોય) ની સ્થળ પર ચકાસણી કરેલ. (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત પેડક રોડ પર જાહેરમાં કચરો ફેકનાર ગંદકી કરવા સબબ કુલ ૧૩ આસામીઓ પાસેથી રૂ.૬,૦૦૦ કચરાપેટી ન્ રાખવા સબબ ૩ આસામીઓ પાસેથી ૧,૦૦૦ નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા ઉપયોગ કરવા સબબ કુલ ૧૦ આસામીઓ પાસેથી રૂ.૬,૨૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ (બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખાની કામગીરી) બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા ઇસ્ટ ઝોન વોર્ડનં.૫ અને ૬ દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે તા.૧૫/૧/૨૦૨૨ના રોજ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ સંખ્યા-૧૭, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-૧૬, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા-૯, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૫૦, પેવીંગ બ્લોક રીપેરીંગ (ચો.મી.) ૭૦, રોડ રીપેરીંગ (ચો.મી.) ૨૮, રબ્બીશ ઉપાડવાનુ કામ.(ઘ.મી.) ૧૨. વિગેરે કામગીરી કરવામા આવી હતી.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!