દેશના સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિની શાનદાર ઉજવણી

દેશના સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિની શાનદાર ઉજવણી
ધારાસભ્ય ભીખાભાઇ જોષીની પ્રેરક હાજરી અને કોગ્રેસના કાયૅકરોની ભવ્ય બાઈક રેલી
આજ રોજ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા આજ રોજ આપણા સૌના નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ છે. ‘‘સ્વતંત્રતા બલિદાન માંગતી હૈ’’, ‘‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’’ જેવા જુસ્સાપ્રેરક નારા આપનાર સુભાષચંદ્ર બોઝને સૌ કોઈ જાણે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ ની આગેવાની માં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એ જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજવામા આવી રેલી નુ પ્રસ્થાન ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી એ કરાવ્યું.
આજે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ દ્વારા બસ સ્ટેન્ડ ચોક માં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાં સ્થાપીત કરવાં માટે મહાનગર પાલિકા કમિશ્નર & મેયરને લેખીત અરજી કરવામા આવી.
આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, ફ્રન્ટલ, સેલ, ડિપાર્ટમેન્ટના તમામ હોદ્દેદારો અને કાર્યકર ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમીત પટેલ
પ્રમુખ શ્રી – શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ મહાનગરની યાદીમાં ઉપરોકત કાયૅક્રમની વિગત જણાવેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756