મોરબી : સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન

મોરબી : મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર તથા સાંજ સમાચારના બ્યુરોચિફ અને ખુબ જ ટુંકા સમયમાં ખુબ જ લોકપ્રિય બની ગયેલ “મોરબી ટુડે” વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર તેમજ પત્રકાર એસોસીએશન-મોરબીના ખજાનચી જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ જન્મદિવસ હોય આજે તેમના જન્મદિવસે રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756