શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિરે ખોડીયાર જયંતી ની ઉજવણી

શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિરે ખોડીયાર જયંતી ની ઉજવણી કરાશે. લાઠી તાલુકાના મેમદા ગામ નજીક ઢસા રોડ પર આવેલ શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિરે આગામી તા.૮-૨ ને મંગળવારે ખોડીયાર જયંતી નિમિતે સવારના યજ્ઞ,સંતવાણી નું આયોજન રાખેલ હોય દર્શનનો લાભ લેનાર દર્શનાર્થીઓ એ કોવિડ – ૧૯ ના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ મહંત શ્રી બંસીદાસ બાપુએ જણાવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756