જયપુર અકસ્માતના મૃતક પોલીસ કર્મીઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

જયપુર અકસ્માતના મૃતક પોલીસ કર્મીઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
Spread the love

જયપુર અકસ્માતના મૃતક પોલીસ કર્મીઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ભાવનગર : ગઈકાલે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલિસ વિભાગમાં કાર્યરત ૪ કર્મચારીઓના વાહનને અક્સ્માત થતાં ભાવનગર પોલિસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયાં છે.
પૂ મોરારીબાપુએ આ પોલિસ જવાનોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે તથા તેમના પરિજનોને સાંત્વના પાઠવી.પુ બાપુએ દિવંગતોની શાંતી માટે પ્રાર્થના કરી.શ્રી હનુમાજી સૌના નિવૉણને દિવ્ય શાંતિ આપે.તમામ દિવંગતને તલગાજરડા તરફથી સાતંવ્ના રુપે 5-5 હજાર ની રાશિ મોકલવામાં આવશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!