છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવસેના દ્વારા પુષ્પ વંદના કરી હતી

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવસેના દ્વારા પુષ્પ વંદના કરી હતી
Spread the love

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવસેના દ્વારા પુષ્પ વંદના કરી હતી

હિન્દુ હિતરક્ષક અને હિંદુત્વના આરાધ્ય દેવ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતી નિમિત્તે શિવસેના એકમ દ્વારા રાજકોટ રેસકોર્સ ખાતે આવેલી પ્રતિમાને જય ઘોષ સાથે પુષ્પ વંદના કરીને ઉજવણી કરી હતી
19/02/1627. ના રોજ જન્મેલા શિવાજી મહારાજે મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી ને સમગ્ર ભારતભરમાં ભગવો ધ્વજ લહેરાવી વીરપુરુષ તરીકે ગણાયા હતા આજે પણ હજારો લાખો યુવાનો તેઓના જીવન ચારિત્રનો બોધપાઠ લઈને હિન્દુત્વ માટે કાર્યરત છે
આ પ્રસંગે શિવસેનાના પ્રદેશ અગ્રણી શ્રી જીમ્મી ભાઈ અડવાણી જયપાલ સિંહ જાડેજા ચંદુ ભાઈ પાટડીયા સંજય ટાંક નિલેશ ચૌહાણ બીપીન મકવાણા રવિ ગોંડલીયા હાર્દિક વિઠલાણી કિશન સિધ્ધપુરા નિમેષભાઈ ચાવડા ધવલ ત્રિવેદી સહિતના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટ : રૂપેશ સોલંકી રાજકોટ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220219-WA0015-0.jpg IMG-20220219-WA0014-1.jpg IMG-20220219-WA0012-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!