એક ને ગોળ એક ને ખોળ ની નીતિ ને સાર્થક કરતી અમરેલી નગરપાલિકા : સમીર કુરેશી

એક ને ગોળ એક ને ખોળ ની નીતિ ને સાર્થક કરતી અમરેલી નગરપાલિકા : સમીર કુરેશી
Spread the love

એક ને ગોળ એક ને ખોળ ની નીતિ ને સાર્થક કરતી અમરેલી નગરપાલિકા : સમીર કુરેશી

અમરેલી નગરપાલિકાના અધિકારીઓ– પદાધિકારીઓ દ્વારા વિરોધપક્ષના નગર સેવકોના વિસ્તારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે .

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો કે જયા ભા.જ.પ.ના નગર સેવકો ચુંટાયેલા હોય અને નગરપાલિકાની સતામાં ભાગીદારો હોય તેવા નગર સેવકોના વિસ્તારમાં નગ૨ પાલિકાના અધિકારીઓ , પદાધિકારીઓ દ્વારા સેવા તથા સુવિધા આપવામાં આવી રહી છે . સંસ્કાર અમરેલી નગરપાલિકા દ્વારા હાલ શહે૨ ના ડ્રિમ વિસ્તારોમાં એડ્રેલીકના સ્પીડ બ્રેકરો મુકવામાં આવી રહયા છે . જયારે અમોએ અમા૨ા વિસ્તાર વોર્ડમાં આવા સ્પીડ બ્રેક૨ો મુકવા અંગે લેખીત રજુઆત કરેલ હોવા છતા અમા૨ા વોર્ડમાં તેમજ અન્ય વોર્ડ કે જયા કોંગ્રેસના નગર સેવકો જીતેલા હોય તેવા વોર્ડ વિસ્તારમાં એકપણ સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ નથી . આમ અમો તથા અમારા સાથી નગ૨ સેવકો અમરેલી નગ૨ પાલિકાની સતા સામે વિરોધપક્ષમાં હોઇએ અને આ હેતુથી જ અમોને કોઈપણ સુવિધા આપવામાં આવતી નથી અને અમા૨ી ૨જુઆત સાંભળવામાં આવતી નથી . આમ , અમા૨ા વોર્ડના નાગ૨ીકો સાથે થઇ રહેલા અન્યાયને અમો સહન કરી લઇશું નહી અને અમા૨ી ૨જુઆત અન્વયે શહે૨ા અન્ય વિસ્તારોની જેમ અમારા વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ તેમજ સ્પીડ બેક૨ો મુકવામાં નહીં આવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ક૨ીશું તેવી અમરેલી નગ૨ પાલિકા વિ૨ોધ પક્ષના નેતા સમીર કુરેશી ની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220222-WA0036-1.jpg IMG-20220222-WA0035-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!