દામનગર ઠાંસા ગામે નિયમિત તલાટી મંત્રી આપો ખેડૂતો ની ધારાસભ્ય ઠુંમર સમક્ષ ગુહાર

દામનગર ઠાંસા ગામે નિયમિત તલાટી મંત્રી આપો ખેડૂતો ની ધારાસભ્ય ઠુંમર સમક્ષ ગુહાર
દામનગર ના ઠાંસા ગામે ખેડૂતો ની ધારાસભ્ય નિયમિત તલાટી મંત્રી માટે વિરજીભાઈ ઠુંમર ને રજુઆત ઘણા સમય થી ગ્રામ્ય વિસ્તાર ઠાંસા ગામે સતત ઇન્ચાર્જ તલાટી થી ચાલે છે તલાટી મંત્રી ની સતત ગેરહાજરી થી લોકોના પ્રાથમિક મહત્વ ના કામો ટલ્લે ચડી રહ્યા છે આજે ઠાંસા ગામ નું એક પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને મળી ઠાંસા ગામ ને નિયમિત તલાટી મંત્રી આપો ની માંગ કરી હતી ઠાંસા ગામે જાતિ આવક સહિત ના ગ્રાઉન્ડ દાખલા માટે દિવસો સુધી અરજદારો લબડી રહ્યા છે ઇન્ચાર્જ અને અનેકો ગામ વચ્ચે એક તલાટી મંત્રી હોવા થી સતત ગેરહાજરી હોવા થી સ્થાનિક ગ્રામ્ય કક્ષા એથી જરૂરી ગ્રાઉન્ડ દાખલા અભિપ્રાયો નિયત સમય મર્યાદા માં થતા નથી આ અંગે આજે ધારાસભ્ય ને ઠાંસા ગામ ના ખેડૂતો નું પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756