સરકારશ્રીની પ્રવાસી યોજના અન્વયે દામનગર પે.સેન્ટર શાળા નંબર.૨ માં ૨ શિક્ષકોની નિમણુંક

સરકારશ્રીની પ્રવાસી યોજના અન્વયે દામનગર પે.સેન્ટર શાળા નંબર.૨ માં ૨ શિક્ષકોની નિમણુંક
Spread the love

સરકારશ્રીની પ્રવાસી યોજના અન્વયે દામનગર પે.સેન્ટર શાળા નંબર.૨ માં ૨ શિક્ષકોની નિમણુંક થતાં સમગ્ર શાળામાં ખુશીનો માહોલ. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ કરેલ જાહેરાત બાદ પ્રવાસી યોજના અન્વયે દામનગર પે.સેન્ટર શાળા નંબર.૨ માં ગણીત – વિજ્ઞાન અને ભાષાના ૨ શિક્ષકો ભવાનીસિહ પાંડવ અને નીસર્ગભાઈ પ્રજાપતિની પ્રવાસી શિક્ષક તરીકે યોગ્યતાના આધારે નિમણુંક કરવામાં આવતા આચાર્ય શ્રી લાભેશભાઈ રાશિયા અને શાળા પરિવારે તેમજ તમામ વિદ્યાર્થીઓએ આવકારી સાથે સાથે શાળા વ્યવસ્થાપન સમિતિના ( SMC ) સભ્ય અતુલ શુક્લે શાળાની મુલાકાત લઇને અભિનંદન પાઠવ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220304-WA0034-1.jpg IMG-20220304-WA0035-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!