અમરેલી ના કુંકાવાવ ખાતે સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું

અમરેલી ના કુંકાવાવ ખાતે સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું
Spread the love

અમરેલી : કુંકાવાવ ગ્રામ પંચાયત માં સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું

કુંકાવાવ વિકાસ અને લોકો ની સેવા માટે સરપંચ ની ઓફિસ નેઆજે ખુલ્લી મુકવામાં આવી…

કુંકાવાવ ખાતે સરપંચ ની ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું….જેમાં ન્યાયસમિટી ના ચેરમેન તેમજ બી પી એસ બાપ્સ સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વારા ખુલ્લી મુકવામાં આવી….

સંતો એ આશીર્વાદ આપતા કહ્યું હતું કે સમાજ ના સુંદર કામ ગામમાં બાગ બગીચા અને વિકાસ ના કામ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી…

આ તકે ગામના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા…
આજ રોજ તારીખ 5.3.2022
કુંકાવાવ ગ્રામ પંચાયત માં સરપંચ શ્રી ની ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું તેમજ ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી શાંતાબેન સામતભાઇ ધાધલનું સ્વાગત કરવામાં આવ્યું પૂજ્ય શ્રી ગવ ભક્ત ગોબરભગત તેમજ B A P S સ્વામિનારાયણ મંદિર ગોંડલ ના સત્સંગ પ્રીય સ્વામી તેમજ વિનય યોગી દર્શન સ્વામી સારિંગપુર ના સ્વામિનારાયણ મંદિર ના સ્વામીજી તેમજ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ( ફૌજી) તેમજ તલાટી મંત્રી જયેશ ભાઈ કટેસિયા તથા શ્રી મિલનભાઈ કટારીયા, તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અટાળા , ઉપ સરપંચ દેવેન્દ્ર ચોવટિયા માલધારી સેલ પ્રમુખ મયુર સાનિયા અરવિંદભાઇ સોની સંજયભાઈ ગળથીયા જીવરાજભાઈ ધાધલ, રાજુભાઇ દેસાઈ ,કમલેશ લાખાણી, જયદીપભાઈ સોલંકી , ઘનશ્યામ ભાઈ લાખાણી , દીપક ભાઈ બસિયા , રઘુ ભાઈ, મિત ભાઈ ભાલું , વિનુંભાઈ હુંબલ ,મનસુખ ભાઈ લુહાર, જવેર ભાઈ, રાજુ ભાઈ દૂહિરા, દીપક ભાઈ, મનસુખ ભાઈ બાબરીયા દલસુખ ભાઈ દુધાત્, ઘનાભાઈ જોશી તેમજ ગ્રામ પંચાયતની પેનલ ગ્રામ જનો હાજર રહ્યા

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220305-WA0038.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!