લાઠી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ઠુંમર ની અધ્યક્ષતા માં તાલુકા કોંગ્રેસ ની મીટીંગ મળી

લાઠી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ઠુંમર ની અધ્યક્ષતા માં તાલુકા કોંગ્રેસ ની મીટીંગ મળી
લાઠી તા.૬ લાઠી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા કોંગ્રેસ ની મીટીંગ મળી તાજેતર માં દ્વારકા ખાતે કોંગ્રેસ પાર્ટી ની ચિંતન શિબિર માં લેવાયેલ સંકલ્પ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ની દ્વારકા ખાતે ની ચિંતન શિબિર માં થયેલ મહત્વ ના સંકલ્પો અંગે સર્વ કાર્યકર્તા ઓને ઠુંમરે તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક માં સવિસ્તાર થી અવગત કર્યા હતા અને ધારાસભ્ય તરીકે આ વિસ્તારો માં કરાયેલ કામો અંગે સર્વ ને માહિતી આપી હતી લાઠી તાલુકા કોંગ્રેસ ની બેઠક માં તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આંબાભાઈ કાકડીયા અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી જીતુભાઇ વાળા ઘનશ્યામભાઈ કાછડીયા સહિત તાલુકાભર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી સંગઠન ના પદા અધિકારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સદસ્ય ચૂંટણી ઓમાં ઉમેદવારી કરેલ હારેલ જીતેલ અગ્રણી ઓની વિશાળ હાજરી માં તાલુકા કોંગ્રેસ ની બેઠક યોજાઇ હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756