હળવદ નગર પાલીકા ની ઘોર બેદરકારી સામે આવી

હળવદ નગર પાલીકા ની ઘોર બેદરકારી સામે આવી
હળવદ નગરપાલિકા ની ઘોર બેદરકારી હળવદ ના મેઈન રોડ પર આવેલ છે તંત્ર ઘોર નિંદ્રામાં શું નગરપાલિકા ના હોદેદારો ને ખબર નથી છેલ્લા 2 દિવસ ની પાણી ની પાઇપલાઇન માટે રીપેરીંગ કામ ચાલુ હોવાથી પાણી નો કેટલો બગાડ થાય છે દોઢ મહિના માં બીજી વખત ખાડો ખોદી ને સમાર કામ કરી રહ્યા છે ત્યારે આમ આદમી હેરાન થાય રહ્યા છે ધંધાર્થી પણ હેરાન થઈ રહ્યા છે રોડ ઉપર પાણી ની રેલમછેલ થતાં ધંધાર્થી ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે આમ પાણી માટે ઉનાળો સરું થતાં માણસો વલખાં મારતા હોય છે ત્યાં પાણી નો બગાડ થઈ રહ્યો છે છેલ્લા 2 દિવસ થી મોટા વાહનો ને રસ્તો રીપેરીંગ કરતા હોય તો ફરીને જવું પડે છે ત્યારે સ્કૂલ થી આવતા નાના બાળકો ને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે પબ્લિક ની એવી માંગ છે કે આ કામ ઝડપ થી પૂર્ણ કરાવે એવી માંગ ઉઠી રહી છે અને પાણી વેડફાય છે ત્યારે સફાઈ કર્મચારી પણ સરખી રીતે સફાઈ નથી કરી શકતા ત્યારે પબ્લિક ની એવી માંગ છે કે ઝડપ થી કાર્ય પૂર્ણ કરે એવી પબ્લિક ની તીવ્ર માંગ ઉઠી છે
રિપોર્ટ – રવિ પરીખ હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756