મહેસાણા ‘ એ ડિવિઝન પોલીસ ઉંઘતી ઝડપાઇ

મહેસાણા ‘ એ ડિવિઝન પોલીસ ઉંઘતી ઝડપાઇ
Spread the love

મહેસાણા ‘ એ ડિવિઝન પોલીસ ઉંઘતી ઝડપાઇ

મહેસાણા ‘ એ ડિવિઝન પોલીસ ઉંઘતી ઝડપાઇ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પર રેડ મારી 12 જુગારી ઝડપયા

– ધોબીઘાટ પાસે રેડ મારી કાર્યવાહી કરી

– કુલ 1.23 લાખનો મુદ્દામાલ ઝપ્ત

મહેસાણા જિલ્લામાં પોલીસની નબળી કામગીરી સામે આવી રહી છે જ્યાં થોડા દિવસ અગાઉ વડનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી કરી વડનગર પોલીસને ઉંઘતી ઝડપી હતી ત્યારબાદ આજે ફરી એક વાર મહેસાણા એ ડિવિઝન હદમાં આવતા ધોબીઘાટ વિસ્તારમાં પણ આજે ગાંધીનગર સેલે રેડ મારી જુગાર ધામ પર સપાટો બોલાવ્યો હતો

મહેસાણા શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધોબીઘાટ તળાવ પાસે મ્યુનિસિપલ સેન્ટરની દુકાનો ની વચ્ચે જુગરધામ ચાલી રહ્યું હતું જે મામલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળતા રેડ મારી હતી જ્યાં રેડ દરમિયાન કુલ 12 જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન ટીમે 66 હજાર 340 કેસ, એક એક્ટિવા જેની કિંમત 35 હજાર, 10 મોબાઈલ જેની કિંમત 21 હજાર, મળી કુલ 1,23,040 નો મુદ્દામાલ ઝડપ્યો હતો

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!