રાજકોટ માં ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાનામોવા મેઇન રોડ પર ચેકીંગ કરવામાં આવેલ

રાજકોટ માં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાનામોવા મેઇન રોડ પર ચેકીંગ કરવામાં આવેલ.
રાજકોટ માં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાનામોવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ મસાલા માર્કેટ શ્રીરામ મસાલા માર્કેટ તથા ઉમિયાજી મસાલા માર્કેટમાં મસાલાનું વેંચાણ કરતાં ધંધાર્થિઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ કરતાં મસાલાના ૫૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. તેમજ રામનાથપરા તથા સંતકબીર રોડ પર આવેલ ઠંડાપીણાંનું વેંચાણ કરતાં કુલ ૧૯ ફુડ બિઝનેસ ઓપરેટરની સ્થળ તપાસ કરી ૨૫ નમૂનાની સ્થળ પર PH વેલ્યુની ચકાસણી કરવામાં આવેલ. (૧) રાધે ક્રિષ્ના મસાલા ભંડાર (૨) જલિયાણ મસાલા ભંડાર (૩) વ્રજ મસાલા (૪) ઓમ નારાયણ મસાલા ભંડાર (૫) જય અંબે મસાલા (૬) ગીરીરાજ સીઝન સ્ટોર (૭) ઉમિયા મસાલા ભંડાર (૮) બાપા સીતારામ મસાલા ભંડાર (૯) ઓમ માં મસાલા ભંડાર (૧૦) જલિયાણ મસાલા ભંડાર (૧૧) સત દેવીદાસ અમર દેવીદાસ મસાલા ભંડાર (૧૨) જલારામ મસાલા (૧૩) ગીરીરાજ મસાલા (૧૪) રામ મસાલા માર્કેટ (૧૫) જય ઠાકર મરચા ભંડાર (૧૬) બાપાસીતારામ મરચા ભંડાર (૧૭) રાધે ક્રિષ્ના મરચા ભંડાર (૧૮) શ્રી રામ મરચા ભંડાર (૧૯) શિવ મરચા ભંડાર (૨૦) બિલેશ્વર મહાદેવ મરચા ભંડાર (૨૧) જય રખાદાદા મરચા ભંડાર (૨૨) ગણેશ મરચા ભંડાર (૨૩) ડાયરેક્ટ ખેડૂત મરચા ભંડાર (૨૪) શક્તિ મરચા ભંડાર (૨૫) ભગવતી મરચા ભંડાર (૨૬) શ્રી રામ મસાલા ભંડાર (૨૭) રામેશ્વર મસાલા (૨૮) ભારત મસાલા (૨૯) શ્રી નાથજી મસાલા (૩૦) શ્રી રામ મરચા ભંડાર (૩૧) કેશુભાઈ મરચા વાળા (૧) મોમાઈ પાન & કોલ્ડ્રીંકસ (૨) ચામુંડા પાન & કોલ્ડ્રીંકસ (૩) સદગુરૂ કોલ્ડ્રીંકસ (૪) બજરંગ પાન & કોલ્ડ્રીંકસ (૫) આશાપુરા પાન & કોલ્ડ્રીંકસ (૬) શ્રીધર ડ્રિંક્સ (૭) સદગુરૂ ડ્રિંક્સ (૮) સાધના ડ્રિંક્સ (૯) આપા ડિલક્ષ પાન & કોલ્ડ્રીંકસ (૧૦) નીર કોલ્ડ્રીંકસ (૧૧) મનમીત કોલ્ડ્રીંકસ (૧૨) જયમંદિર કોલ્ડ્રીંકસ (૧૩) બ્રહ્માણી કોલ્ડ્રીંકસ (૧૪) અંકુર કોલ્ડ્રીંકસ (૧૫) ન્યુ ચામુંડા પાન & કોલ્ડ્રીંકસ (૧૬) રામેશ્વર પાન & કોલ્ડ્રીંકસ (૧૭) જય દ્વારિકાધીશ કોલ્ડ્રીંકસ (૧૮) મોમાઈ પાન & કોલ્ડ્રીંકસ (૧૯) સંગમ કોલ્ડ્રીંકસ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ઓનલાઈન ફરિયાદના અનુસંધાને સોરઠિયાવાડી સર્કલ પાસે, ૮૦ ફૂટ રોડ પર આવેલ વિલિયમ જોન્સ પિઝા માં સ્થળ તપાસ કરેલ તેમજ સંગ્રહ કરેલ ૬ kg વાસી ખાધ્ય ચીજો નો સ્થળ પર નાશ કરી, ખાધ્ય ચીજોના સંગ્રહ, જાળવણી તેમજ હાઇજિનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756