પત્રકાર એકતા સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક રવિવારના રોજ યોજાશે

પત્રકાર એકતા સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક રવિવારના રોજ યોજાશે
Spread the love

_પત્રકાર એકતા સંગઠન (ગુજરાત)_

નમસ્કાર પત્રકાર મિત્રો

સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક

ગુજરાત રાજ્યના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન (ગુજરાત) દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના માટે બેઠકોનો દોર ચાલુ છે.

સંગઠન શક્તિ આજના સમયમાં અનિવાર્ય બની છે. જિલ્લા કક્ષાએ ઘણા સંગઠનો જિલ્લા પૂરતાં ચાલી રહ્યાં છે પરંતુ હવે સમય છે કે, બધા એક છત્ર તળે આવીને રાજ્ય કક્ષાનું એક મજબૂત સંગઠન ઊભું કરીએ.

આપણું સંગઠન જિલ્લા કક્ષાએ વધુ મજબૂત બને તે માટે *સુરેન્દ્રનગર જિલ્લાની નવીન કારોબારીની રચના કરવા માટે* જિલ્લા અને તેમાં સમાવિષ્ટ તમામ તાલુકાઓના પત્રકારોની મીટીંગ નીચે મુજબ રાખેલ છે.

તારીખ – 20-03-2022, રવિવાર
સમય – સાંજે 4-30 થી 6-30 કલાકે
સ્થળ – સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર

તમામ મિત્રોને સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે. જે જિલ્લામાંથી જે પત્રકારમિત્રો ઉપસ્થિત રહેવાના હોય તેઓએ નીચે આપેલા નંબર પર જાણ કરવા વિનંતિ છે, જેથી આયોજન કરવામાં સરળતા રહે.

*- દિપકસિંહ વાઘેલા*
(મો) 98255 91366

*- ભાર્ગવભાઈ જોષી (પ્રભારી)*
(મો) 74053 00007

 

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220315-WA0004.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!