ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપો ઉપર લાગી લાંબી કતારો

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપો ઉપર લાગી લાંબી કતારો
એસ આર ના પેટ્રોલ પંપ ડીઝલ પેટ્રોલ નું વેચાણ બંધ હોવાથી પેટ્રોલ પાંચ દિવસ બંધ રહેવાનું છે તેવી લોકોમાં ફેલાયેલી અફવા
એસાર કંપની પ્રાઇવેટ કંપની હોય
જેનું નાયરામા કન્વર્ઝન થયેલ હોય ફક્ત એસારપેટ્રોલ પંપ જ
પેટ્રોલ ડીઝલ સ્ટોક ન હોવાના કારણે વેચાણ બંધ છે
એસાર પેટ્રોલ પંપમાંથી
પેટ્રોલ ડીઝલનું વેચાણ ફક્ત બંધ છે
હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં મળતું પેટ્રોલ લોકોને અવિરત મળવાનું જ છે.
લોકો માં ફરતી અફવા થી ગેરમાર્ગે દોરાશો નહીં.
સરકાર દ્વારા પેટ્રોલ પંપો બંધ રહેશે તેવી કોઈ જ જાહેરાત કરવામાં આવેલ નથી
માટે ખોટી વાતોથી ગેરમાર્ગે દોરાશો નહીં
પેટ્રોલ પંપો પર લાંબી કતારો થી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મા
પીએસઆઇ જાની સાહેબ એચ.પી પેટ્રોલ પંપ ઉપર રૂબરૂ આવી અને લોકોને ગેરમાર્ગે ન દોરાવા જાહેરાત કરી.
ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જનહિતમાં સંદેશ જારી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756