થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

થરાદ મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ કાજીવાસ મદરસા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવા મા આવ્યો હતો અને બ્લડ ગ્રુપ ના ટેસ્ટ નો કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા એકાવન યુવા ઓ એ બ્લડ ડોનેટ કર્યું હતું અને બસ્સો યુવાઓ એ બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. તમામ યુવા ઓ ને થરાદ ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ મા થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ મેરાબભાઈ ,રાઉમા વસીમખાન ,પઠાણ ગુલાબભાઈ માસ્ટર ઉમરભાઈ પટેલ ,અનુભાઈકાજી સાથે યુવા સંગઠન ના બચુભાઈ શેખ ,શાહીદખાન ચૌહાણ,અમજદભાઈ રાઉમા ,નજીરભાઈ પરમાર યાસીનભાઈ રાઉમા તેમજ પ્રતાપસિંહ રાજપૂત વગેરે હાજર રહી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756