” ચૂંટણીમાં અમારો વિરોધ કેમ કર્યો હતો” એમ કહી કડીના બાબાજીપુરા ના યુવક પર છરીના ઘા ઝીંક્યા

” ચૂંટણીમાં અમારો વિરોધ કેમ કર્યો હતો” એમ કહી કડીના બાબાજીપુરા ના યુવક પર છરીના ઘા ઝીંક્યા, એક સામે ફરિયાદ
કડીના બાજીપુરા ખાતે ચૈત્રી નવરાત્રી ના ગરબા ચાલતા હતા તે દરમ્યાન ત્યાં ડેરી ની આગળ છોકરાઓ મસ્તી કરતા હતા અને ત્યાં રહેલ ઠાકોર કેતનજી કાનજી એ છોકરાઓ અહીંયા જ મસ્તી કરશે તેમ કહીને જેમતેમ ગાળો બોલી તેમજ ચૂંટણી માં અમારો વિરોધ કરેલો હતો તેમ કહી ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ ફરીથી જાનથી મારી નાખવાના ઇરાદે સાંજના બાકી મારવા જતા હતા તે દરમિયાન ફરિયાદી છાતીના ડાબી બાજુ શરીરનો ઘા કરી રહ્યા કરે હતી તેમજ આરોપી ફરિયાદીને શરીરની ફરીથી બીજા ઘા મારવા જતા તેઓને છોડાવવા તેમના મિત્ર અલ્પેશજી તથા વચ્ચે પડતા અલ્પેશજી ને આરોપી કમરથી નીચેના ભાગે સાથળ સુધી શરીરનાં ઘા મારી ઇજાઓ તેમ જ પંકજ અને જમણા પગે સાથળના ભાગે આરોપી છરી મારી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાના ઇરાદે તારી જેવા ઘાતક હથિયારથી જીવલેણ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ચૈત્રી નવરાત્રી ના લીધે બાબાજીપુરા આવેલ હતા અને ગામમાં ચામુંડા માતાજીનું મંદિર પાસે ડેરી ની પાસે આવી હોય ત્યાં basil રાતના બારેક વાગ્યે ગામના છોકરાઓ ડેરી ઉપર મસ્તી કરતા હતા અને કુટુંબી ભાઈ મહેન્દ્ર જી ગુરુજી ઠાકોર ના પર મસ્તી કરતા ઉપર ગયેલ હતા અને પછી ત્યાં ઠાકોર અલ્પેશજી ચંદુજી તથા ઠાકોર પછી નાના છોકરાઓ ડેરી ઉપર મસ્તી ન કરવા સમજાવવા ગયા હતા પણ અમારા ગામનો ઠાકોર કેતન જી કાનજી જેને કુટુંબ સાથે અમારે વર્ષોથી છે તે ડેરી ઉપર આવેલ અને કહેવા લાગે છે કે છોકરાઓ તો અહીંયા જ હશે કે અમારાથી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને આજે તમને જાનથી મારી નાખીશ એવા ધાક-ધમકી વાત આપવામાં આવતી હતી અને મારી છાતીના ભાગે મારતા એ ખસી જતા છાતીની ડાબી બાજુએ કરીના વાગ્યા હતા અને મારા બંને સાથી મિત્રોને પણ માર મારતા તેમને પણ ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે ઈકો ગાડીમાં સારવાર અર્થે કરી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને વધારે સારવાર અર્થે અમદાવાદ માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતની જાણ કડી પોલીસને જાણ થતા તાત્કાલીક પહોંચીને આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756