અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા અવોર્ડ 2022 નું આયોજન કરાયું

આજ રોજ અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા અવોર્ડ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુંપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બીબીસી ન્યૂઝ સાથે સંકળાયેલા કચ્છના યુવા પત્રકાર પ્રશાંત ગુપ્તાને સર્વશ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્ર્યક્રમમાં મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસના સયુંકત ઉપક્રમે ગુજરાતના પત્રકારોની ઉત્તમ કામગીરીનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના BBCના પત્રકાર અને EAST KUTCH PRESS CLUBના સંચાલક એવા પ્રશાંત ગુપ્તાને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો આ પ્રસંગે ગુજરાત રાજયના પૂર્વ ચીફ સેક્રેટરી અને પ્રતિષ્ઠિત નાગરીકો સહિત ગુજરાતના પત્રકારોની ઉપસ્થિતિમાં પ્રશાંત ગુપ્તાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756