સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ત્રિપુરા નાં મુખ્યમંત્રી બિપીનકુમાર દેબજી એ દર્શન કરી ધન્યતા અનુભવી

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ત્રિપુરા નાં મુખ્યમંત્રી બિપીનકુમાર દેબજી એ દર્શન કરી ધન્યતા અનુભવી
Spread the love

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ત્રિપુરા નાં મુખ્યમંત્રી બિપીનકુમાર દેબજી એ દર્શન કરી ધન્યતા અનુભવી

ત્રીપુરા ના માન.મુખ્યમંત્રી શ્રી બિપીનકુમાર દેબજી એ પરીવાર સાથે આજરોજ મધ્યાહ્ન સમયે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, સાથે જ શ્રી સોમનાથ મહાદેવને મહાપુજા સામગ્રી અર્પણ કરી ગંગાજળ અભિષેક કરેલ હતો. સાથે જ સોમનાથ મહાદેવનું મહાપુજન કરેલ હતું. આ પ્રસંગે તેઓનુ સ્વાગત સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ સ્મૃતીભેટ આપી કરેલ હતું.

રિપોર્ટ પરાગ સંગતાણી,
સોમનાથ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!