રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

રાજકોટ માં મહાનગરપાલિકા વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા અમીનમાર્ગ મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧) લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર એક્સપાયરી થયેલ ઘી-૧ kg નમકીન ૩ kg, અથાણાં ૧ kg, નો નાશ કરેલ. (૨) ઝૂલેલાલ પાન (૩) શ્રી સુપર ડીલક્ષ પાન & કોલ્ડ્રિંક્સ (૪) કેશરિયા પાન & કોલ્ડ્રિંક્સ (૫) મનાલી ફ્રેશ (૬) તિરુપતિ ફાર્મસી (૭) અમ્રુત સાગર પાન (૮) સુખસાગર પાર્લર (૯) ધ વુમન વર્લ્ડ (જૈન ડેરી એક્સપ્રેસ) (૧૦) હરભોલે ઢોસા (૧૧) સુરેશ્વર પાન (૧૨) પતિરા બ્રધર્સ (૧૩) પાયલ ડેરી ફાર્મ (૧૪) પાયલ પંજાબી (૧૫) સહજાનંદ કિરાણા ભંડાર (૧૬) ધ ભગવતી રેસ્ટોરન્ટ (૧૭) ચોકો બાઇટ કેક શોપ (૧૮) ચંદન સુપર માર્કેટ (૧૯) કિશાન પાન સેન્ટર (૨૦) કભી બી બેક સ્ટુડિયો (૨૧) રચિત ઇટરી (૨૨) ઓર્ગેનિક મોલ (૨૩) અતુલ બેકરી (૨૪) વ્રજ નમકીન (૨૫) ડેલિસિયસ ફૂડ્સ (૨૬) મેક્રોન્સ બેકરી & કાફે (૨૭) વિનસ પાન (૨૮) ચંદન પ્રોવિઝન સ્ટોર (૨૯) મહેશ ખીરું (૩૦) વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોર (૩૧) નવકાર પ્રોવિઝન સ્ટોર (૩૨) અદાણી બ્રધર્સ (૩૩) ઉમિયાજી પાન & કોલ્ડ્રિંક્સ ની સ્થળ પર ચકાસણી કરેલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રીજી ડેરી ફાર્મ ક્રિષ્ના કોમ્પ્લેક્સ શોપનં.-૪, માધવપાર્ક-૨, ગોવર્ધન ચોક, ૧૫૦ રિંગ રોડ રાજકોટ મુકામેથી લેવાયેલ ‘ભેસ નું દૂધ (લૂઝ)’ ના નમૂનામાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા રિપોર્ટમાં નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ક્રિષ્નાપાર્ક ચોકડી પાસેથી લેવાયેલ ‘મીરા પશ્ચુરાયઝ્ડ હોમોજિનાઇઝ્ડ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ચાય મસ્તી મિલ્ક’ ૧ લી. પેક (ઉત્પાદક પેઢી :મીરા ડેરી પ્રોડક્ટ લોધિકા ઇન્ડ. એસ્ટેટ, મેટોડા, GIDC રાજકોટ ) ના નમૂનામાં યુઝ બાય ડેટ તથા બેચ નંબર દર્શાવેલ ન હોવાથી રિપોર્ટમાં નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ૧૫૦ ફૂટ રિંગ રોડ, માધાપર, બેડીગામ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડીના વિસ્તારમાં અવેરનેસ કામગીરી કરવામાં આવેલ. તથા ૮૦ ફૂટ રોડ સોરઠિયાવાડી વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૯ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, શેરડીનો રસ, ઉપયોગ માં લેવાતા ખાધ્ય તેલ વગેરે ખાધ્ય ચીજોના કુલ ૨૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) છાસવાલા (૨) અંજુ પાન (૩) સ્મોલ બાઇટ્સ (૪) ઋષિકેશ પાર્લર (૫) ધારેશ્વર ફરસાણ (૬) ધારેશ્વર ડેરી ફાર્મ (૭) કનૈયા કોલ્ડ્રિંક્સ (૮) ધક્કા મુક્કી (૯) ચટકાઝ (૧૦) કોલેજીયન પાન (૧૧) દ્વારકાધીશ રસ ડેપો (૧૨) જલારામ રસ (૧૩) બાબા પૂરી શાક (૧૪) બાબા કોલ્ડ્રિંકસ (૧૫) ગેલેક્સી પાન & કોલ્ડ્રિંક્સ (૧૬) બહુચરાજી ભજીયા હાઉસ (૧૭) રાજ વડાપાવ (૧૮) એવન લચ્છી (૧૯) ઠાકર પાન & કોલ્ડ્રિંકસની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!