પસવાળા ગામ મા સંતો દ્વારા ઘરે ઘરે શ્રી ઠાકોરજી ની પધરામણી

પસવાળા ગામ મા શ્રી સ્વામિનારાયણ ભગવાન સતાબ્દી મહોત્સવ નિમિતે પસવાળા ગામ મા સંતો દ્વારા ઘરે ઘરે શ્રી ઠાકોરજી ની પધરામણી…તેમજ ભાવનગર ખાતે વિઠ્ઠલવાડી શ્રી પ્રમુખસ્વામી મહારાજે તા.30:9:2003 ના રોજ બી એ પી એસ સંસ્થા ના મંદિર ના નિર્માણ થયુ ત્યારે ગોહિલ માનસિંહજી રામભા .પસવાળા ને અંતર ના આશીર્વાદ અને સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ મા સેવા કરો એવા આશીર્વાદ આપેલા …અને પસવાળા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ક્ષત્રિય રાજપુત સમાજ નાઘેર પંથક ના કાર્યક્રમમાં અને સતાબ્દી મહોત્સવ નિમિતે પણ પસવાળા ગામ મા આવી ને પસવાળા ગામ ને પાવન તીર્થ કર્યુ છે …..સંકલન..માનસિંહજી ગોહિલ.
રિપોર્ટ : સંજયસિંહ પરમાર ઉના
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756