લાઠી શહેરમાં તા.૧૫-૪-૨૨ ને શુક્રવારથી પરમ વંદનીય શ્રી લાલજીદાદાના વડલે છાશ વિતરણ

લાઠી શહેરમાં તા.૧૫-૪-૨૨ ને શુક્રવારથી પરમ વંદનીય શ્રી લાલજીદાદાના વડલે છાશ વિતરણ
Spread the love

લાઠી શહેરમાં તા.૧૫-૪-૨૨ ને શુક્રવારથી પરમ વંદનીય શ્રી લાલજીદાદાના વડલે છાશ વિતરણ કેન્દ્રનો મંગલ પ્રારંભ. સૌનું ભલું અને કલ્યાણ થાય એવી પરમ ભાવના ધરાવતા દુધાળા ગામના વતની ધોળકીયા પરિવાર દ્વારા શરૂ કરાયેલ આરોગ્ય સેવા ” શ્રી લાલજીદાદાનો વડલો ” શ્રી સંતોકબા મેડિકલ સેન્ટર,લાઠીની ભૂમિ ઉપર તા.૧૫-૪-૨૨ ને શુક્રવાર થી સવારના ૬ કલાકે માનનીય શ્રી અરજણકાકાના વરદ હસ્તે ૫મો છાશ વિતરણ કેન્દ્રનો શુભ પ્રારંભ થશે. લાઠી શહેરમાં વસતા પરિવારોએ અમૃત સમાન છાશનો લાભ લેવા જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ  અતુલ શુક્લ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220414-WA0047.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!