રાજકોટ માં ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

રાજકોટ માં મહાનગરપાલિકાના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
રાજકોટ માં વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા ધોળકિયા સ્કૂલ રોડ થી સાધુવાસવાણી રોડ, યુનિ. રોડ વિસ્તારમાં આવેલ (૧) બંસી પાન સેન્ટર (૨) શ્રી રામ એજન્સી (૩) હરસિદ્ધિ ડીલક્ષ પાન (૪) મયુર ડાઈનિંગ (૫) જૈન ડેરી (૬) ઓમ આઇસ્ક્રીમ (૭) હેલ્થ મેડ ફાર્મસી (૮) ગ્રીન સુપર માર્કેટ (૯) પટેલ ડેરી ફાર્મ (૧૦) પટેલ પાન (૧૧) જય અંબે ફરસાણની સ્થળ પર ચકાસણી કરેલ. (૧) ચણા દાળ સ્થળ- મયુર ડાઈનિંગ નટરાજનગર મેઇન રોડ, પટેલ કન્યા છાત્રાલય સામે, પંચાયત ચોક, યુનિ. રોડ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મુંજકા નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ના વિસ્તારમાં અવેરનેસ કામગીરી કરવામાં આવેલ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૯ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં મસાલા, ઠંડાપીણાં, શેરડીનો રસ, ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વગેરે ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) માં ભગવતી ફરસાણ (૨) ક્રિશ્ના અમુલ પાર્લર (૩) ક્રિશ્ના પ્રોવિઝન સ્ટોર (૪) સ્વીટ ડિલાઇટ (૫) ગાત્રાળ જનરલ સ્ટોર (૬) ગાત્રાળ કોલ્ડ્રિંક્સ (૭) જય દ્વારકાધીશ હોટલ (૮) જય દ્વારકાધીશ કોલ્ડ્રિંક્સ (૯) જય દ્વારકાધીશ રસ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756