પંચમહાલ : જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતમાં શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી .

પંચમહાલ : જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતમાં શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી .
Spread the love

આવનાર દિવસોમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના તેહવારો લઈને દરેક તેહવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પંચમહાલ જિલ્લા પોલિસ વિભાગ ના DSP હિમાંશુ સોલંકી અને DYSP ખટાણા સાહેબ અને તેમજ દરેક તાલુકા ના PI ની ઉપસ્થિત માં પંચમહાલ ના વિવધ કોમ અને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી, દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા આગેવાનોને સદભવનાં પૂર્વક શાંતિ અને ભાઈ ચારો જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લામાં આવનારા દિવસોમાં પશુરામ જ્યંતી અને રમઝાન ઈદ જેવાં તહેવારોની ઉજવણી થવાની હોઈ અને આ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઇ અને જિલ્લામાં કોઈ અનિછનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પંચમહાલ ના દરેક સમાજના આગેવાનો સાથે સમાજમાં શાંતિ જળવાઈ તે માટે શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા ઉપસ્થિત આગેવાનોને વિવિધ નિયમોથી વાકેફ કરવામાં આવ્યાં હતા. પંચમહાલ જિલ્લા પોલીસ સોસીયલ મીડિયા ઉપર જાહેર સુલેહ શાંતિ ડોહળાય તેવી પોસ્ટ મુકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે અને સોસીયલ મીડિયામાં આવા વ્યક્તિઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં DSP હિમાંશુ સોંલકી , DYSP ખટાણા સાહેબ અને દરેક તાલુકાના PI ઓ ની ઉપસ્થિત માં નાગરિકોને સોસીયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ના મુકવા અને જ્ઞાતિ – સમાજના લોકો સુધી આ મેસેજ પોહચડવા અપીલ કરી હતી. જિલ્લમાં દરેક કોમ અને સમાજના લોકો હળી મળીને ભાઈચારા થી કોમી એખલાસ અને શાંતિ જાળવી રાખે તેવી અપીલ કરવા આવી હતી.

 

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220427-WA0004-1.jpg IMG-20220427-WA0003-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!