દેશીદારૂ ની હેરાફેરી કરતા ઇસમ ને કાર સાથે પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ

જેતપુર તાલુકા વિસ્તારમાંથી દેશીદારૂ ની હેરાફેરી કરતા ઇસમ ને કાર સાથે પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓ એ જીલ્લા મા પ્રોહી-જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ સાહેબ જેતપુર વિભાગ જેતપુર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર,ટી.બી.જાની તથા પો સબ ઇન્સ એએન ગાંગણા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સાથે ના પો હેડ કોન્સ બી.એસ.મોરી તથા ચેતનભાઇ ઠાકોર તથા પ્રદીપભાઇ આગરીયા એમ ત્રણે ને સંયુક્ત મળેલ હક્તિ આધારે જુનાગઢ રોડ ચોકી વાર ચેક પોસ્ટ ખાતેથી દેશી દારૂ લીટર-૬૦૦ તથા કાર ઇન્ડીકા વિસ્ટા કાર જેના ર નં. જી.જે.૧૩.સી.સી.૭પ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે
મુદામાલ
(૧) દેશી દારૂ લીટ૨૬૦૦ કિ. ૧૨૦૦/
(૨) સસ ઇન્ડીકા વિસ્ટા કાર ), જે.૧૩.સી.સી ૭૭૪૫ કિ.રૂ.૭૦૦૦૦/ કુલ મુદામાલ ,૮૨૦૦૦/
આરોપી
(૧) મનસુખભાઇ મંગાભાઇ ડોડીયા જાતે અનુજાતી ઉવ.૨૫ રહે.જુનાગઢ (હસ્તગત કરેલ છે.) (ર) કાળાભાઇ દેવાયતભાઇ મોરી જાતે રબારી રહે.જુનાગઢ (અટક કરવા પર બાકી)
-: કામગીરી કરનાર ટીમ – (૧) ટી.બીજાની પોલીસ ઇન્સપેક્ટર
(૨) એ.એન ગાંગણા પો સબ ઇન્સ
(૩) બી.એસ.મોરી પો હેડ કોન્સ
(૪ રીતનભાઇ ઠાકોર પોલીસ કોન્સ (૫) પ્રદીપભાઇ આગરીયા પોલીસ કોન્સ
રિપોર્ટ : સુરેશ ભાલીયા જેતપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756