માળિયા હાટીનામાં આજથી યોજાશે ત્રી દિવસિય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ

માળિયા હાટીનામાં આજથી યોજાશે ત્રી દિવસિય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ જ્યારે બહોળી શખ્યામાં લોકો લેશે લાભ
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ના જસાપરા વિસ્તાર માં હાલ માં નવ નિરમાણ પામ્યું છે શ્રી રામદેવજી મહારાજ નું મંદિર ત્યારે આ મંદિરમાં ત્રી દિવસ નો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
જેમાં ધર્મ પ્રેમી જનતા દ્વારા ભવ્ય ઉત્સાહ સાથે શેરીઓને શણગારવામાં આવી છે
ત્યારે માળીયા હાટીના શહેર ના જસાપરા, વિસ્તાર માં તારીખ ૪, ૫ અને ૬. આમ ત્રણ દિવસ સુધી શ્રી રામદેવજી મહારાજના નવ નિર્મિત બનેલ મંદિર માં ત્રણ દિવસ નો મહા યજ્ઞ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જયારે આ કાર્યક્રમ જય બાબા રામદેવ ગ્રુપ અને નકલંક ધૂન મંડળ દ્વારા ખુબજ ધામ ધુમ થી ઉજવવામાં આવશે છે આ યજ્ઞ ના આચાર્ય પદે ગળોદર ગામ ના શાસ્ત્રીજી જતીન ભાઈ જોશી રહેશે
ત્રણ દિવસ ના મહોત્સવ દરરોજ રાત્રે અવનવા કાર્યક્રમો પણ યોજાશે.
જ્યારે તા. ૬/૫/૨૨ ના ભવ્ય સંતવાણી તેમજ મહા પ્રસાદ નું આયોજન કરેલ છે ત્યારે જય બાબા રામ દેવ ગ્રુપ અને નકલંક ધૂન મંડળ ના યુવાનો દ્વારા દરેક ધર્મ પ્રેમી જનતા ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યુ છે.
રિપોર્ટ :- પરેશકુમાર વાઢીયા (માળીયા હાટીના)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756