કચ્છ થી વલસાડ સાયકલ યાત્રા

કચ્છ થી વલસાડ સાયકલ યાત્રા
ગુજરાતના 1600કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ 14 મે 2022 ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે 8:30વાગ્યે શરૂ થશે. આ સાયકલ યાત્રા 30 મે 2022 સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લા અને 40 જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1)સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું (2) દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા.
(3) દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી, સામગ્રી એકત્રિત કરવા.
આ સાયકલ યાત્રાનો રૂટ નીચે મુજબ છે.
દિવસ -1(તા.14/05/2022)
કોટેશ્વર – બારંડા – વાયોર – રામપર – નલિયા – વંડી નાની
દિવસ -2
(તા.15/05/2022)
વંડી નાની -બાયાત -માંડવી -મુન્દ્રા
દિવસ -3
(તા.16/05/2022)
મુન્દ્રા – ગાંધીધામ – ભચાઉ
દિવસ -4
(તા.17/05/2022)
ભચાઉ – માળિયા –પીપળીયા – અમરાણ
દિવસ -5
(તા.18/05/2022)
અમરાણ-તરણા-કેશીયા-જોડિયા-બાલાચડી-જામનગર-મોટી ખાવડી
દિવસ -6
(તા. 19/05/2022)
મોટી ખાવડી – ખંભાળિયા – લીંબડી – દ્વારકા
દિવસ -7
(તા. 20/05/2022)
દ્વારકા – મઢી – નવાદ્રા- લાંબા -ગઢવી – પોરબંદર
દિવસ -8
(તા. 21/05/2022)
પોરબંદર – મોચા – ગોરસર – માધુપુર -માંગરોળ -ચોરવાડ
દિવસ -9
(તા. 22/05/2022)
ચોરવાડ- સોમનાથ- પ્રાચી- ગીર ગઢડા – ઉના
દિવસ -10
(તા. 23/05/2022)
ઉના- ટીંબી- પીપાવાવ- મહુવા
દિવસ -11
(તા. 24/05/2022)
મહુવા-તળાજા-ભાવનગર
દિવસ -12
(તા. 25/05/2022)
ભાવનગર- ધોલેરા- પીપળી- વટામણ
દિવસ -13
(તા. 26/05/2022)
વટામણ – તારાપુર -બોરસદ -વાસદ -વડોદરા
દિવસ -14
(તા. 27/05/2022)
વડોદરા – આલમગીર – પોર- પુનીયાદ- લુવારા -ભરૂચ
દિવસ -15
(તા. 28/05/2022)
ભરૂચ-અંકલેશ્વર – પીપોદરા – કામરેજ -સુરત
દિવસ -16
(તા. 29/05/2022)
સુરત – પલસાણા -નવસારી -અડાદરા -ચીખલી -વલસાડ
દિવસ -17
(તા. 30/05/2022)
વલસાડ- મારવાડ -દમન -મરોલી -નારગોલ -ઉમરગામ -ગોવડા
આ યાત્રામાં એકત્ર થયેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે.
આ યાત્રામાં જોડાવા માટે અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરવો. 9016982199(મિલન રાવળ), 9016166584 (શૈલેન્દ્રસિંહ ગોહિલ)
તમે પણ આ યાત્રામાં જોડાઈ શકો છો અને એક એડવેન્ચર પ્રવૃત્તિની સાથે સાથે એક સામાજિક પ્રવૃત્તિના ભાગીદાર બની શકો છો. આપની અનુકૂળતાએ સમગ્ર યાત્રામાં અથવા તો તમારા જિલ્લામાંથી પસાર થાય ત્યારે આપ આ યાત્રામાં જોડાઈ શકો છો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756