જાફરાબાદ નગરપાલિકા દ્વારા થઈ રહેલ ભ્રષ્ટાચાર બાબતે ઉચ્સ્તરે રજુઆત કરાય

જાફરાબાદ નગરપાલિકા દ્વારા થઈ રહેલ ભ્રષ્ટાચાર બાબતે ઉચ્સ્તરે રજુઆત કરાય
Spread the love

જાફરાબાદ નગરપાલિકા ધ્વારા થઈ રહેલ ભ્રષ્ટાચાર તેમજ વોડૅ નંબર ૪ ના રહેવાસીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચાર ની ફરિયાદ ભય, ભૂખ અને ભષ્ટ્રાચાર મુક્તિ શાસનની ગુલબાંગો ફેંકવામાં આવી હતી આમ જનતાની સમસ્યા ઓને ધ્યાન પણ લેવા ને બદલે ભષ્ટ્રાચારીઓ નો મંત્ર આપનાકામ બનતા તો ભાડમે જાય જનતા

જાફરાબાદ વોડૅ નંબર ૪ ના રહેણાંક વિસ્તારમાં જાફરાબાદ નગરપાલિકા ધ્વારા થઈ રહેલ રોડ કામ માં ભષ્ટ્રાચાર કરી રહેલ છે. તેમજ વોડૅ ના સભ્યો તેમજ નગરપાલિકા ને મોખીત અનેકવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વોડૅ નંબર ૪ ના રહેવાસીઓ આ વિશે નગરપાલિકાના સદસ્ય ને કહેતા ઉડાઉ જવાબ આપે છે. અને કહે છે. કે તમોના વોડૅ નંબર ૪ માં અમારે એટલે કે નગરપાલિકા ને ગટર ના પાણીનો નિકાલ કરવો છે. જેથી અમો નગરપાલિકા આ આર. સી. સી. રોડ ને અમારે તોડવો નથી.અને તેની ઉપર થીજ ગટર કાઢવી છે.તેવુ કહેતા વોડૅ નંબર ૪ ના રહેવાસીઓ એ કહેલ કે અમોના મકાન નીચાં હોય રોડ ઉપર રોડ આવવાથી મકાનો ઢંકાઈ ગયા છે. અને ઉપરથી ગટરનું પાણી તેમજ ચોમાસામાં વરસાદ નું પાણી રહેવાસીઓ ના રહેણાંક મકાનની અંદર ઘુસી જાય છે. અને ડેન્ગ્યુ તથા ટાઈફોડ જેવા ભંયકર તાવ સામે અમારે તથા રહેણાંક લોકો ને સામનો કરવો પડે છે. જેથી તમો ધ્વારા આ રોડ નીયમ મુજબ નીચે સુધી ખોદકામ કરી અને અન્ડર ગ્રાઉન્ડ ગટર કાઢવા વોડૅ નંબર ૪ ના રહેવાશી ઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં જણાવેલ છે. તેમજ હાલ માં આ નગરપાલિકા ધ્વારા વોડૅ નંબર ૪ ના આર. સી. સી. રોડ ની ઉપરજ ગટર બનાવવાનું કામ – કાજ ચાલું કરેલ હોય અને જો ગટર રોડની ઉપરજ બનાવવામાં આવે તો અમો ગરીબોનાં મકાનો ની અંદર ચોમાસામાં વરસાદનાં પાણી તથા ગટર નું પાણી આવી જાય જેના થી રૂપિયા માં ના આંકી શકાય તેવું નુકશાન અમો ગરીબ મજૂર વર્ગને થાય તેમ હોય જેથી તાત્કાલિક ધોરણે વોડૅ નંબર ૪ માં તપાસ કરાવવા અને યોગ્ય પગલાં ભરવા વોડૅ નંબર ૪ ના રહેવાસીઓ દ્વારા તંત્ર ને રજુઆત ગરીબ પરિવારો ના ઘરોની ચિંતા નથી ને મેદાનને મઢવામાં આવ્યા પાલિકાનાં શાસકો ગુનાહિત બેદરકારી દાખવતા હોય તપાસ જરૂરી જાફરાબાદ પાલિકા વિકાસ ની આંધળી ડોટ મુકી છે. ગરીબ લોકો ની આર્થિક મજબૂરી નો લાભ લઇ રહ્યા છે. વોડૅ નંબર ૪ ના રહેવાસીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત માં જણાવેલ છે. તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રિપોર્ટ : કિશોર આર. સોલંકી
જાફરાબાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220510-WA0052-1.jpg IMG-20220510-WA0051-2.jpg IMG-20220510-WA0050-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!