પાવાગઢ ની ચોંટી બિરાજમાન માતાજીના ભવ્ય વૈભવી શિખર ઉપર 14.50 કરોડના સોનાના 8 કળશ સ્થાપિત કરાશે.

પાવાગઢ ની ચોંટી બિરાજમાન માતાજીના ભવ્ય વૈભવી શિખર ઉપર 14.50 કરોડના સોનાના 8 કળશ સ્થાપિત કરાશે.
Spread the love

સુપરસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ની ચોંટી ઉપર બિરજામાન જગતજનની ના કરોડો ભક્તોને પૌરાણિક મઁદિરને પૂર્ણ નિર્માણ કરી અંતિભવ્ય વૈભવી તમામ સુવિધાઓ ભર વિશાળ અનેં સુંદર ભવ્ય મંદિર બનાવવાની કામગીરી આવે આખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મા પાવાવાળી નો મંદિર સંપૂર્ણ તૈયાર થઈ જશે. વધુમાં માઁ પાવાવાળી ના મઁદિર પર ઈતિહાસ માં પ્રથમ વાર સોનાનો ઢોળ ચડાવશે જેમાં મંદિર ના શિખર પર 8 કળશ સ્થાપિત કરાશે તેમાં 6ફૂટ નો કળશ અનેં ધજા ધ્વજદંડ પર 1.50 કિલોગ્રામ સોનાનો ઢોળ ચડાવાયો છે જયારે 7 અન્ય 2 ફૂટના કળશ પર સોનાનો ઢોળ 1,400 કિલોગ્રામ જે 8 શિખર પરના કળશ અનેં ધ્વજદંડ પર મળી કુલ 2,900 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરીને 14.50 કરોડની કિંમતના સોનાનો ઢોળ ચડાવશે ઇતિહાસ માં પહેલીવાર માતાજીના મંદિર ના શિખર ના કળશ અને ધ્વજદંડ પર સોનાનો ઢોળ ચડવવામાં આવશે તે વાત ની ખબર પસરતા માઈ ભક્તો માં ખુશી ની લહેર વ્યાપી છે.

 

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Screenshot_2022-05-19-08-03-55-63_a23b203fd3aafc6dcb84e438dda678b6-1.jpg IMG-20220519-WA0039-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!