જાફરાબાદ ના નાગેશ્રી પોલીસ લાઇન ખાતે શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

જાફરાબાદ ના નાગેશ્રી પોલીસ લાઇન ખાતે શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અમરેલી જિલ્લા એસ પી સહીત પોલીસ સ્ટાફ ઉપસ્થિત…
ત્રણ દિવસનો શિવલિંગ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
એસ.પી શ્રી હિમકરસિંહ એ શીવલીંગ સ્થાપન થયા પછી શિવલિંગ અભિષેક અને આરતી કરી ત્યાર બાદ બીડાહોમ માં ભાગ લીધો હતો…
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ લાઈન ખાતે તત્કાલિન પીએસઆઇ બી.જી.વાળા દ્વારા નાગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું કોરોનાની મહામારી ને કારણે બે વર્ષ બાદ શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
એસપી શ્રી હિમકરસિંહ ડીવાયએસપી કે.જે.ચૌધરી સાવરકુંડલા ડો. એલ.કે. જેઠવા સીપીઆઈ રાજુલા ડી.વી.પ્રસાદ પીઆઇ રાજુલા જે.જે.ચૌધરી ટાઉન પીઆઇ જાફરાબાદ એચ.વી.ચૌધરી પીઆઇ જાફરાબાદ નાગેશ્રી પોલીસ સ્ટેશન પીએસઆઇ પી.એ.જાડેજા
શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી વિલાસભાઈ દીક્ષિત ઉના દ્વારા પૂજાવિધી કરવામાં આવી હતી
નાગેશ્રી પોલીસ લાઈન સ્ટાફ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી
આજુબાજુ વિસ્તારના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
દિલુભાઈ વરૂકોહીનુર હોટલ રાજુલા ભરતભાઈ વરુ નજુભાઈ વરુ ફકીરા ભાઈ વરૂ દુધાળા પ્રવીણભાઈ વરુ નાગેશ્રી કનુભાઈ વરૂ નાગેશ્રી ભાવેશભાઈ વાળા નાગેશ્રી નરેન્દ્રભાઈવરૂ સરપંચ નાગેશ્રી આલકુભાઈવરૂ જયદેવભાઈ વરૂ રાજુલા કસુભાઈવરૂ દિલુભાઇ ધાખડા પ્રતાપભાઇ વરૂ બાલાનીવાવ ધીરુભાઈ વરૂ છેલણા
આ કાર્યક્રમને સફળ બનાવવા તત્કાલીન પીએસઆઈ બી.જી. વાળા તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન પી.એસ.આઇ પી.એ. જાડેજા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756