રાજ્યકક્ષા એ યોજાયેલ ખેલમહાકુંભ માં ગામ,તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્યકક્ષા એ યોજાયેલ ખેલમહાકુંભ માં ગામ,તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું.
અમદાવાદ ખાતે તારીખ 20/5 થી 22/5 ના રોજ ધ અરેના ટ્રાન્સટેડિયા,કાંકરિયા મણિનગર.સ્ટેડિયમ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના 11 માં ખેલ મહાકુંભ માં 154 ખેલાડીઓ એ ભાગ લીધો હતો.એમાં અરવલ્લી જિલ્લાના લાલપુર ગામના અને પુંસરી હાઈસ્કૂલ ના નિવૃત્ત વ્યાયામ શિક્ષક સ્વ.ઝાલા મૂળસિંહ પરબતસિંહ ના સુપુત્ર ઝાલા સર્જનસિંહ મૂળસિંહ એ અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલમહાકુંભ બોક્સિંગ ચેમ્પિયન સેમી ફાઇનલ નવસારી સામે અરવલ્લી ટીમે જીત મેળવી હતી. એમાં ઝાલા સર્જનસિંહ મૂળસિંહ એ સતત બીજી વાર” બ્રોન્ઝ મેડલ” જીતી ને રાજ્ય.જિલ્લો.અને પોતાનું લાલપુર ગામનું નામ રોશન કર્યું હતું.
રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ પ્રાંતિજ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756