ગીગાસણ ગામે વાહીંગડો સીમ વિસ્તારમાથી જુગારધામ પકડી પાડતી ધારી પોલીસ ટીમ

ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીગાસણ ગામે વાહીંગડો સીમ વિસ્તારમાથી જુગારધામ પકડી પાડતી ધારી પોલીસ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ આવા દારૂ ની તથા જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય અને શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી અને દારૂ તથા જુગારની પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સતત પ્રયત્નશીલ રહેલા હોય,
જે અન્વયે આજરોજ ધારી પોલીસ સ્ટેશન ટીમને પેટ્રોલીંગ દરમીયાન ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીગાસણ ગામે વાહીંગડો સીમ વિસ્તારમા રમેશભાઇ બાબુભાઇ સાવલીયાની વાડીની પાસે વાડના ઓથે હાથબત્તીના અજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.સી.સાકરીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટે.ની ટીમે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરી અને સાત ઇસમોને જાહેરમાં પાના તથા પૈસા થી તીન પતિ નામનો હાર જીતનો જુગાર રમતા પકડી પાડેલ અને તેઓ પાસેથી પાના તથા રોકડા રૂપીયા મળી એમ કુલ રૂ.૨૧,૧૫૦/- નો મુદ્દામાલ પકડી અને ધારી પો.સ્ટે.૧૧૧૯૩૦૧૮૨ ૨૦૪૦૫/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :
(૧) ભરતભાઇ ગોરધનભાઇ સાવલીયા રહે.ગીગાસણ તા.ધારી જી,અમરેલી (૨) મથુરભાઇ છગનભાઇ શીરોયા રહે. ગીગાસણ તા ધારી જી.અમરેલી (૩) પ્રવીણભાઇ નાથાભાઇ વઘાસીયા રહે ગીગાસણ તા.ધારી જી.અમરેલી (૪) મથુરભાઇ જીણાભાઇ કોટડીયા રહે. ગીગાસણ તા.ધારી જી.અમરેલી (૫) સતીષભાઇ રમેશભાઇ દેવાણી રહે. ગીગાસણ તા.ધારી જી.અમરેલી (૬) નીલેશભાઇ ભીખુભાઇ ગોઢાણીયા રહે ગીગાસણ તા.ધારી જી.અમરેલી (૭) વિજયભાઇ કરશનભાઇ સાવલીયા રહે. ગીગાસણ તા.ધારી જી.અમરેલી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756