રાજકોટ માં અલગ-અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા ચા ના થળા અને ટેબલ દુર કરતી મહાનગરપાલિકા

રાજકોટ માં અલગ-અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા ચા ના થળા અને ટેબલ દુર કરતી મહાનગરપાલિકા
Spread the love

રાજકોટ માં અલગ-અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા ચા ના થળા અને ટેબલ દુર કરતી મહાનગરપાલિકા.

રાજકોટ માં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા તા.૩૧/૫/૨૦૨૨ અને તા.૧/૬/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થળા અને અન્ય પરચુરણ ચીજવસ્તુ ૭૬ (મોમાઈ ટી સ્ટોલ, ખોડીયાર દાળપકવાન, મોમાઈ રેસ્ટોરન્ટ, જય વરછરાજ ટી સ્ટોલ, જય ખોડીયાર ટી સ્ટોલ) જે ભક્તિનગર રેલ્વે સ્ટેશન, જ્યુબેલી માર્કેટ, ઢેબર રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, મહીલા અંડરર્બ્રિજ, મોચીબજાર, જવાહાર રોડ, ધરમ સીનેમા વાળો રોડ, કેનાલ રોડ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, છોટુનગર, માઢાણી ચોક, કોટેચા ચોક, ચંદ્રેશનગર, બાલાજી હોલ પાસે, નાનામૌવા રોડ, રૈયા સર્કલ, ૧૫૦ ફુટ રિંગ રોડ, નાણાવટી ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.૮૦૦૦ વહીવટી ચાર્જ નાનામૌવા રોડ, ત્રિકોણબાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના, ગુંદાવાડી, હરીહર ચોક, જુની ખડપીઠ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.         

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

  

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!