ચોરીની ત્રણ મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડતી હાલોલ પોલીસ

પંચમહાલ જિલ્લામાં હાલોલ નગર માં ચોરીની બાઈકનો ભેદ ઉકેલવા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ ટાઉન પોલીસના P.I-H. N પટેલ ના માર્ગદર્શન અનેં સૂચના હેઠળ વાહન ચોરીના બનાવો ને ડિટેક્ટ કરવાના કાર્યમાં જોતરાઈ વધુ સાધન, પેટ્રોલિંગ કરી. તેમજ વોચ ગોઠવાઈ હતી જે અંતર્ગત હાલોલ પોલીસે – પીએ સાઈ M. K માવલિયા અનેં પોલીસ કર્મચારીઓ -મહેશકુમાર ડાયાભાઇ, પ્રકાશ કુમાર ઉદેશસિંહ, હેમંત કુમાર ભીખાભાઇ, ભાસ્કરભાઈ મધુકર, નરેશકુમાર મુકેશભાઈ અનેં દિનેશકુમાર મંગાભાઇ એ ચોક્સ બાતમીના આધારે હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ કાળીતોય ત્રણ રસ્તા ખાતે થી હાલોલ નગરમાંથી આરોપી મોટરસાઇકલ ને લઈને ભાગતા 19 વર્ષીય આરોપી મોટર રામસીંગ વીરસીંગ ભીલાલ રહે. બેડાઈ હોળી ફળિયા તા. કઠિવાડા જી. અલીરાજપુર – મધ્યપ્રદેશ ના ઓનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પડ્યો હતો. જેમાં પોલીસે ત્રણ ચોરી ની મોટરસાઇકલ સાથે આરોપી ની અટકાયત કરી હતી તેની વધુ પૂછપરછ કરતા તેની સાથે અન્ય ત્રણ આરોપી ઓના નમો તેને કબૂલ્યા હતાં જેમાં નગર ખાતે થી મોટર સાઇકલ ચોરીમાં તેની સાથે સાંડવાયેલ સંદીપ ગોહાયકા ભીલલા. રહે કડડપા તા. જી. છોટાઉદેપુર અનેં ભુરસીંગ નામના આરોપી ઓના નામ ખુલવા પામ્યા હતાં જેમાં બન્ને આરોપીઓ હાલમાં પણ હાલોલ પંથકમાં રેકી કટી મોટરસાઇકલ ચોરી કરવાના ફિરાકમાં હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. બીજા બે આરોપીઓ ને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન હાથ ધરવામા આવ્યો છે.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756