ભેંસાણ તાલુકાના નવા વાઘણિયા પ્રાથમિક શાળામાં તા.૪ના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

ભેંસાણ તાલુકાના નવા વાઘણિયા પ્રાથમિક શાળામાં તા.૪ના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
જેમાં ભેંસાણ, પરબ વાવડી, છોડવડી, નવા વાઘણિયા, ખંભાળિયા તથા તડકા પીપળિયા ગામના રહીશોએ પ્રાથમિક શાળા નવા વાઘણિયા ખાતેથી આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી તેમજ વિવિધ સહાય યોજનાને લગતી કામગીરી તેમજ અન્ય ખાતા તરફથી મળતા લાભોને લગત કામગીરી બાબતે રૂબરૂ હાજર રહી જરૂરી દાખલા/જાણકારી મેળવી શકશે. જેની દરેક ગ્રામજનોને જાણ કરવા ભેંસાણ મામલતદારની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756