રાજકોટ ના હડમતીયાની સીમમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ ના હડમતીયાની સીમમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો.
રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચના P.I વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ PSI એન.ડી.ડામોર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના ASI સી.એમ.ચાવડા અને કોન્સ્ટેબલ નીતેશભાઈ ને મળેલ ચોક્ક્સ બાતમીના આધારે શહેરની ભગોળે આવેલ હડમતીયાની સીમમાં આવેલ હરપાલ મહેશ ડોડીયા રહે.ઓમપાર્ક મેઈન રોડ મોરબી રોડની વાડીમાં આવેલ ઓરડીમાં દરોડો પાડી અંદર સંતાડેલ વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે શરાબની ૧૭૪ બોટલ રૂ.૬૬૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા વાડી માલિક બુટલેગરની શોધખોળ આદરી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756