પ્રાચી ના શ્રીપૃથ્વેશ્વર મહાદેવને પુષ્પનો શ્રૂગાર,

પ્રાચી ના શ્રીપૃથ્વેશ્વર મહાદેવને પુષ્પનો શ્રૂગાર,
ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા..
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદી નાં કિનારે બિરાજમાન શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પુષ્પનો શ્રૂગાર કરાયો હતો આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવી ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
રિપોર્ટ.શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756