અયોધ્યાના રામ મંદિર પર આધારિત ગીત ગાયું પૂનમ ભાટિયાએ

મંદિર વહી બનાયેંગેની વરસોની તપસ્યા અયોધ્યા ખાતે સાકાર થઈ રહી છે ત્યારે બોલિવુડના જાણીતાં ગાયિકા પૂનમ ભાટિયાએ અયોધ્યા રામ મંદિર પર બની રહેલું ગીત ગાઇ રામ ભક્તોને ખુશ કરી દીધા છે.
પૂનમનું કહેવું છે કે હું કોઈ પણ રીતે ભગવાન રામના કામમાં આવી શકી એ મારું સદભાગ્ય ગણાય .
દરેક પ્રકારનાં ગીતો ગાઈ ચૂકેલી પૂનમ વરસોથી બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર છે. આનંદ રાજ આનંદ, એ. આર. રહેમાન, લક્ષ્મણ પવન, બાબુલ સુપ્રિયો, ઉદિત નારાયણ સાથે કામ કરી ચૂકેલી ગાયિકા પચાસથી વધુ હિન્દી, ગુજરાતી, મરાઠી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂકી છે.
પાર્શ્વગાયનની સાથે પૂનમ દેશ વિદેશમાં અનેક સ્ટેજ શો કરી ચૂકી છે.
अविनाश दुबे
રિપોર્ટ : કપિલ મેઠવાણી , જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756