શાખપુર લમ્પી વાયરસ ની તપાસ સારવાર નો પ્રારંભ કરાયો

દામનગર. લાઠી તાલુકાના શાખપુર ગામે લમ્પી વાયરત સાથે સ્થાનિક સરપંચ અને પશુ ડોક્ટર દ્વારા તપાસ સારવાર નો પુર જોશ માં પ્રારંભ લમ્પી વાયરસ સામે તપાસ સારવાર શરૂ કરાય અબોલ જીવ માં મોટા પાયે ફેલાઈ ને સંક્રમણ ભારે પીડાતા અબોલ જીવો ને લમ્પી થી રક્ષિત કરવા રોગ નું રસીકરણ કરતા ડોક્ટર સેદાણી સાહેબની માર્ગદર્શન અને ડો બુટાણી સાહેબ સહિત ના પશુ ચિકિત્સક સ્ટાફે અને ગ્રામ પંચાયત શાખપુર સરપંચ અને પંચાયત ના સદસ્યો સહિત ભારે જહેમત ઉઠાવી હતી ઘરે ઘરે જઈને પશુઓને રસીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પશુ ડોક્ટર સેદાણી સાહેબ અને બુટાણી સાહેબ સહિત સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરતા પશુપાલકો અને શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ ઝડપી તપાસ સારવાર શરૂ કરતાં આભાર ની લાગણી પ્રસરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756