દામનગર : પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દામનગર ના હાવતડ પૂજ્ય બાબુરામબાપુ દેસાણી નિશ્રા માં તુલસી વિવાહ સાથે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે
દામનગર હાવતડ ખાતે બાબુરામબાપુ દેસાણી નિશ્રા માં યોજાશે શ્રી તુલસી – ભગવાન શાલીભદ્ર વિવાહ સાથે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આગામી તા ૫/૧૧/૨૦૨૨ ના રોજ યોજાનાર પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા માટે તા.૧૧/૮/૨૨ થી શરૂ થયેલ ફોર્મ ભરી પરત કરવા ની છેલ્લી ૩૦/૯/૨૨ સુધી છે પુછપરછ માટે હાવડત પૂજ્ય બાબુરામબાપુ દેસાણી મો.૮૨૩૮૧૨૩૫૭૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે દામનગર ના હાવતડ ખાતે આગામી સર્વ જ્ઞાતિ પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા ઈચુક પરિવારો સંપર્ક કરવા બાબુરામબાપુ દેસાણી એ જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756