દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને BOB બેંક મેનેજર પડીયા દ્વારા પુસ્તક સંપુટ ભેટ

દામનગર સાહિત્ય જગત ની શાન સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને દામનગર શહેર ની બ્રાન્ચ બી ઓ બી બેંક ના મેજેજર કેતનભાઈ પડીયા એ આજે રૂબરૂ આવી ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન કલ્યાણ શ્રેણી ના પુસ્તક સંપુટ ની ભેટ કરી હતી દામનગર બી ઓ બી ના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ પડીયા અને ભૂમિર બોસમિયા આજે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં પુસ્તક દાતા ભાણવડ નિવાસી અરવિંદભાઈ પરષોત્તમભાઈ શનિશ્વરા ના સૌજન્ય થી ધાર્મિક પુસ્તક સંપુટ ભેટ કરાયો હતો પુસ્તક દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના સર્વ ટ્રસ્ટી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756