આજ રોજ તારીખ 26/08/2022 ના રોજ કુંકાવાવ મોટી ના વતની એવા શ્રી જીજ્ઞેશ ભાઈ ભુવા ના પુત્ર મંત્ર

આજ રોજ તારીખ 26/08/2022 ના રોજ કુંકાવાવ મોટી ના વતની એવા શ્રી જીજ્ઞેશ ભાઈ ભુવા ના પુત્ર મંત્ર જીજ્ઞેશ ભાઈ ભુવા નો જન્મ દિવસ સમાજ માટે ઉમદા ઉદાહરણ આપ્યું આજે જન્મ દિવસ નિમિતે કુંકાવાવ મોટી માં પોસ્ટ ઓફિસ ખાતે ગામ ની દીકરીઓ ના 20 સુકન્યા ખાતા ખોલાવ્યા અને દીકરીઓ ને અર્પણ કર્યા જન્મ દિવસ નો ખોટો ખર્ચ ન કરી સમાજ તેમજ ગામ માટે ઉપયોગી બન્યા છે આ પ્રસંગ નિમિતે ગ્રામ પંચાયત કુંકાવાવ મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી (ફૌજી)યે જીજ્ઞેશ ભાઈ ભુવા નો ખૂબ આભાર પ્રગટ કર્યો અને રાષ્ટ્ર ભક્તિ સર્વોપરી નો ભાવ હંમેશા મંત્ર ભાઈ ના જીવન માં રહે એવી પ્રાથના કરી આ પ્રસંગે કુંકાવાવ મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી. ઉપસરપંચ દેવેન્દ્ર ભાઈ ચોવટીયા. વિપુલ ભાઈ દુધાત. રાજુ ભાઈ દુહિરા પરસોતમ ભાઈ અસોદરિય.તેમજ પોસ્ટ મેનેજર સાહેબ ગામ ના આગેવાનો હજાર રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756