અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર કાર્યક્રમ યોજાયો

અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર કાર્યક્રમ યોજાયો
અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર કાર્યક્રમ યોજાયો તેમાં અમરેલી જિલ્લા ભર માં થી લોકો નું જોરદાર સમર્થન મળ્યું પ્રદેશ ભાજપ ની નેતાગીરી છાતી ના પાટીયા બેસી ગયા એવો અમરેલી જીલ્લાભર ના ગામો ગામ થી જનસેલાબ ઉમટી પડ્યો લાઠીના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે આગવી શેલી માં અમરેલી જિલ્લા ના તમામ કોંગ્રેસ કાર્યકતા ઓ તથા જનતા જનાર્દન એ આવનારી ચૂંટણીમાં માં કોંગ્રેસના કાર્યકરતાઓને અંમરેલી ની ધરતી ઉપર થી રણટંકાર કરી જીતાડવા નું આહવાન કર્યું તેમાં ઉપસ્થિત સોરાષ્ટ કોંગ્રેસ પ્રભારી રામકૃષ્ણ ઓઝા સાહેબ પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ઉના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ શ્રી માનનિય ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર માનનિય ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ માનનિય ધારાસભ્ય શ્રી દુધાત ધારાસભ્ય શ્રી અમરીશ ભાઈ ડેર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડિકે રેયાણી અમરેલી જીલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ તેમજ અંમરેલી જીલ્લા કોંગ્રેસ હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમીતી હોદ્દેદારો ફન્ટલ સંગઠન હોદ્દેદારો તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી નગરપાલિકા સદસ્ય શ્રી તથા અંમરેલી જીલ્લા ના વિશાળ સંખ્યામાં જનતા જનાર્દન આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756