કેવડી ગામે આયુર્વેદ નિદાન સારવાર મેગા કેમ્પ નો 253 દર્દીએ લાભ લીધો

કેવડી ગામે આયુર્વેદ નિદાન સારવાર મેગા કેમ્પ નો 253 દર્દીએ લાભ લીધો
Spread the love

કેવડી ગામે આયુર્વેદ નિદાન સારવાર મેગા કેમ્પ નો 253 દર્દીએ લાભ લીધો

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે યોજાયેલ મફત આયુર્વેદ નિદાન સારવાર નો મેગા કેમ્પ નો 253 દર્દીઓએ લાભ લીધો હતો
કેવડી શાળામાં સવાર ના સેશન માં બાળકોની સ્વસ્થતા જાળવવા માટે બે કલાક માટે આયુર્વેદ દ્વારા સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ વિષય પ્રેઝન્ટેશન અપાયું હતું કેવડી PHC મેડિકલ ઓફિસર અને તમામ સ્ટાફ તથા સ્કુલનો સ્ટાફ, કેવડી ગામના સરપંચ વિનયભાઈ વસાવા અનેસરદાના માજી સરપંચ મહેન્દ્રભાઈ વસાવા અન્ય આસપાસ ગામો ના સરપંચો એ હાજરી આપી હતી. આયુષ અવેરનેસ કૅમ્પમાં વન ઔષધી નિદર્શન, યોગ નિદર્શન અને રોપા વિતરણ પણ કરાવ્યું હતું કુલ 253 દર્દીઓ એ મેગા કેમ્પનો લાભ લીધો.
આ કેમ્પમાં ડો.પીયૂષ પટેલ મેડિકલ ઓફિસર ચિતલદા, ડો.ઈશા સિદ્ધપુરીયા, યોગ શિક્ષક હેમંતભાઈ અને સરલાબેને સરાહનીય સેવા આપી હતી દવા વિતરણ વ્યવસ્થા માટે તૃષારભાઈ, પ્રિયાબેન અને આઉટ સોર્સ ના રમણભાઇ એ સેવાઓ આપી હતી અને શાળા પરિવારનો તેમને સફળ બનાવવા સહકાર મળ્યો હતો.

રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!